અમરેલીમાં રક્તદાન કેમ્પનુ આયોજન

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં રક્તદાન કેમ્પનુ આયોજન
પોલીસ જવાનો સહિત લોકોએ રક્તદાન કર્યુ

અમરેલી જિલ્લા સુરક્ષા સેતું સોસાયટી અંતગર્ત રક્તદાન કેમ્પનુ આયોજન..

બગસરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો.. બગસરા પોલીસ સ્ટેશન દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું… પોલીસ જવાનો સહિત લોકોએ રક્તદાન કર્યુ.. મામલતદાર પ્રશાંત ભીંડી શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી પી.એસ.આઇ. કમલેશદાન ગઢવી સહિત પોલીસ સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *