સાયબર ક્રાઈમ ગુ્ન્હેગારો વિરૂધ્ધ ઓપરેશન મ્યુલહંટ ડ્રાઈવ

Featured Video Play Icon
Spread the love

સાયબર ક્રાઈમ ગુ્ન્હેગારો વિરૂધ્ધ ઓપરેશન મ્યુલહંટ ડ્રાઈવ
ચેક વિડ્રોલ ડેટાના આધારે 3921 ખાતાની સંખ્યા ચેક
કુલ 23 શંકાસ્પદની અટકાયત કરાઈ

નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજયની સુચના મુજબ વિડીયો કોન્ફરન્સથી સાયબર ક્રાઈમ ગુ્ન્હેગારો વિરૂધ્ધ ઓપરેશન મ્યુલહંટ ડ્રાઈવ યોજાઈ જેમા શંકાસ્પદ એટીએમ, વિડ્રોલ, અને ચેક વિડ્રોલ ડેટાના આધારે 3921 ખાતાની સંખ્યા ચેક કરતા કુલ 23 ની અટકાયત કરાઈ છે.

નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજયની સુચના મુજબ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત પોલીસ કમીશ્નર નીઅધ્યક્ષતામા સાયબરક્રાઈમ ગુન્હેગારો વિરૂધ્દા શરૂ કરવામા આવેલ ઓપરેશન મ્યુલહંટની ડ્રાઈવ દરમીયાન શંકાસ્પદ એટીએમ વિથડ્રોલ અને ચેક વિથડ્રોલ ડેટા ને આધારે ચેક કરતા ઘણીબધી ચોકવનરી વિગતો સામે આવી હતી. જેમા કુલ 68 બેંક ખાતાની વિગત ચકાસવામા આવી હતી તે ડ્રાઈવ અંતગર્ત ચેક અટીએમ વિડ્રો ખાતાનીકુલ સંખ્યા 3921 ચકાસેલ હતા તે ખાતા ધારકના 3046 ની તપાસ ના અંતે દાખલ કરેલ ફરીયાદો 89 જેમાથી તપાસ ના આધારે કુલ 23 ખાતા ધારકોની અટકાયત કરેલ છે. અને બાકીના 1638 ખાતા ધારકોને નોટીસ આપવામા આવેલ છે. તે માહીતી આજરોજ ઓપરેશન મ્યુલ હંટ ની ડ્રાઈવદરમિયાન જાણકારી આપી હતી. આ ડ્રાઈવમાં અનેકો અધીકારીઓ હાજર રહેવા પામીયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *