સુરત નવી સિવિલમાંથી હત્યારો કાલુ બંડુ ફરાર,

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલમાંથી હત્યારો કાલુ બંડુ ફરાર,
ખટોદરા પોલીસે ગુનો દાખલ કર્યો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી બીજા દિવસે એક આરોપી ભાગી છુટ્યો હતો. સુરત જિલ્લાની કોડદરા પોલીસ હત્યારાને સારવાર માટે સિવિલ લાવતા તે પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક કેદી ભાગી છૂટ્યો છે. સુરત જિલ્લાની કડોદરા પોલીસે મોબાઈલના ઝઘડામાં મિત્રની હત્યા કરનાર એક હત્યારા એવા ઉત્તમ ઉર્ફે કાલુ બંડુ સુખારામ ભાગી છુટ્યો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો હોય અને તેને તબીબી પરિક્ષણ માટે કડોદરા પોલીસ સુરત નવી િવિલ હોસ્પિટલે લાવી હતી જ્યાંથી પોલીસને ચકમો આપી આરોપી ભાગી છુટ્યો હતો. હાલ તો ખટોદરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *