સુરતમાં ત્યોહારોને લઇ પોલીસ એક્શનમાં

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ત્યોહારોને લઇ પોલીસ એક્શનમાં
શહેરમાં ડ્રોન સર્વેલન્સ અને ફુટ પેટ્રોલિંગ કરાયુ
ઉધના પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયુ

ગણેશોત્સવ અને ઈદે મિલાદને લઈ ઉધના પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ફુટ પેટ્રોલિંગ કરાયુ હતું.

સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે ગણપતિ મહોત્સવ અને સાથે આવી રહેલ ઈદે મિલાદના તહેવારને લઈ સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે ઉધના પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્ોરન સર્વેલન્સ તેમજ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. અને ગુનેગારોને શાનમાં સમજી જવા પોલીસે જણાવ્યુ હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *