ધારી તાલુકામા સીમ ચોરીના બનાવો વધતા ખેડૂતો ચિંતિત

Featured Video Play Icon
Spread the love

ધારી તાલુકામા સીમ ચોરીના બનાવો વધતા ખેડૂતો ચિંતિત
ઝર ગામે કેબલ ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથે ઝડપ્યો
પેટ્રોલિંગ વધારીને ચોરોને પકડી લેવા અને કાર્યવાહી હાથ ધરવા માંગ

ધારી તાલુકામા સીમ ચોરીના બનાવો વધતા ખેડૂતો પરેશાન ચિંતિત બન્યા ધારી નજીકના ગામોમાં છેલ્લા ઘણા સમયથી કેબલ ચોરી તેમજ વાડી વિસ્તારમાં પડેલ વસ્તુને ચોરી થવાના ચિંતાજનક બનાવો બન્યા ઝર ગામે કેબલ ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથે ઝડપી પાડ્યો

ખીચા ગામે મકાન પર રાખેલ સોલાર પ્લેટની પણ ચોરી થયેલ હોવાનું મકાન માલિક જણાવ્યું સાથે કેબલ ચોરી પણ થયેલ હોવાનું ફરિયાદી જણાવે છે…. આ બાબતને જાણ ધારી પોલીસ વિભાગને થતા ધારી પી.આઇ ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સીમમાં થતી ચોરીને અટકાવવા માટે જરૂરી પગલાં લીધેલ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારીને આ સીમમાં ચોરી કરતા ચોરોને પકડી લેવા માટે કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *