માંગરોળના કોસાડી ગામે કૂતરાઓએ 6 વર્ષની દીકરીને ફાડી ખાધી

Featured Video Play Icon
Spread the love

માંગરોળના કોસાડી ગામે કૂતરાઓએ 6 વર્ષની દીકરીને ફાડી ખાધી
ધારાસભ્ય ગણપત વસાવા કોસાડી ગામે પહોંચ્યા
મૃતક દિકરીને શ્રધાંજલિ આપી અને પરિવારને મદદની ખાતરી અપાઈ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામે કૂતરાઓએ 6 વર્ષની દીકરીને ફાડી ખાધી નાખ્યાનો બનાવ બનતા હતો. તે અંતર્ગત માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા કોસાડી ગામે પહોંચ્યા અને મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી તેમજ મૃતક દિકરીને શ્રધાંજલિ આપી હતી. શાળા પરિવાર તેમજ ધારાસભ્ય ગણપત વસાવાએ આર્થિક મદદ કરી અને દીકરીના પરિવારને આર્થિક મદદ સરકાર તરફથી થાય તે માટે હાજર અધિકારીઓને સૂચના આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *