સુરતના સચીન વિસ્તારમાં થયેલી ચકચારીત લુંટ વિથ ફાયરિંગ
બિહારથી આરોપીને ઝડપી ટ્રાન્સફર વોરંટથી સચીન પોલીસને સોંપ્યો
સચીન પોલીસે કબ્જો લઈ ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કર્યુ
સુરતના સચીન વિસ્તારમાં થયેલી ચકચારીત લુંટ વિથ ફાયરિંગની ઘટનામાં બિહારથી આરોપીને ઝડપી ટ્રાન્સફર વોરંટથી સચીન પોલીસે કબ્જો લઈ ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતું.
સુરતના સચીનમાં ચકચારીત લુંટ વિથ મર્ડરની ઘટના બની હતી. આ લુંટ વિથ મર્ડરની ઘટનામાં મુખ્ય આરોપી પિન્ટુ પાસવાનને સચીન પોલીસે ઝડપી પાડ્યો છે. બિહારથી આરોપી પિન્ટુ પાસવાનનો સચીન પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જો લીધો હતો અને સુરત લાવી તેની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવાયુ હતું. તો આ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં.
