સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ડીસીપી ઝોન છ રાજેશ પરમારની હાજરીમાં કેમ્પ યોજાયો
પોલીસ જવાનો, અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કરી

સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ભેસ્તાન પોલીસ મથક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

સુરતના ધારાસભ્ય અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પહેલ હેઠળ થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનુ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરાયુ હતું. સુરત કમિશનરના આદેશથી અને ડીસીપી ઝોન છ રાજેશ પરમારની હાજરીમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર ગામેતીના નેજા હેઠળ બ્લડ કેમ્પનુ આયોજન કરાયુ હુત જેમાં પોલીસ જવાનો, અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સુત્રને સાર્થક કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *