ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

Featured Video Play Icon
Spread the love

ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
રાજુલાના હિંડોરણા ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
રાજુલા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજુલાના હિંડોરણા ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકની મોત નીપજ્યું હતું.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજુલાના હિંડોરણા ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ટ્રક ચાલકે બીજા ટ્રકની ઓવરટ્રેક કરતા બન્ને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સ્થાનિક લોકોએ કાચ તોડીને બહાર કાઢી સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.હાલ રાજુલા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *