માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગૌવંશ ગુનામાં પકડાયેલ વાહનોની હરાજી

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગૌવંશ ગુનામાં પકડાયેલ વાહનોની હરાજી
પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયરની ઉપસ્થિતિ

માંડવી ડિવિઝનમાં ગોવંશ ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી અક્ષેશ એન્જિનિયર પોલીસ અધિક્ષક માંડવીની ઉપસ્થિતિમાં હરાજી કરાય.

સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી ડિવિઝનમાં ગૌવંશ ના ગુનામાં પકડાયેલા વાહનો મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં આજરોજ બોલેરો પીક અપ અને સ્પાર્ક ફોરવીલ ગાડીની હરાજી કરવામાં આવી હતી, આ હરાજીમાં સૌથી વધુ બોલી બોલનાર ઠાકોર ટ્રેડર્સને બંને વાહનો રૂપિયા બે લાખની કિંમતથી હરાજી દ્વારા આપવામાં આવેલ છે, જેમાં ડીવાયએસપી રાઠોડ બારડોલી ડિવિઝન તથા માંડવીના પી.આઈ સી.બી ચૌહાણ તથા હરાજીમાં ભાગ લેનારો ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *