સુરત નવી સિવિલના નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઉપર હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલના નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઉપર હુમલો
આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
ચેતન સોલંકી અગાઉ કોન્ટ્રાકટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો

સુરત નવી સિવિલના નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ પર થયેલા જીવલેણ હુમલામાં આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલા મામલે ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ચેતન સોલંકીની ધરપકડ કરી હતી. ચેતન સોલંકી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો હતો. અને આરોપીના ઘરમાં પત્નિ સાથે ઝઘડો ચાલતો હોય જેથી ઈકબાલ કડીવાલાને સમાધાન કરાવી આપવા કહેતા તેએ ના પાડતા આવેશમાં આવી હુમલો કર્યો હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. હાલ તો આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *