સુરતમાં અસામાજિક તત્વોએ શ્રીજીની મુર્તિઓને ખંડીત કરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોએ શ્રીજીની મુર્તિઓને ખંડીત કરી
એક દિવસ પહેલા 15 પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી
સ્થાનિકો સાથે ગણેશ ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો

સુરતના ખટોદરા વિસ્તારમાં ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણ્યાઓએ 15 જેટલી શ્રીજીની મુર્તિઓને ખંડીત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સુરતમાં ફરી એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સુરત શહેરના યુનિક હોસ્પિટલ પાસે આવેલ ગણેશ આર્ટિસના પંડાલમાં અજાણ્યા શખ્સોએ 15 જેટલી ગણેશજીની મુર્તિઓ ખંડીત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈ સ્થાનિકો સાથે ગણેશ ભક્તોમાં  આક્રોશ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *