મોડાસામાં મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું

Featured Video Play Icon
Spread the love

મોડાસામાં મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું
ઈસરોલ દૂધ મંડળી ખાતે કેમ્પ યોજાયો
આંખોની તપાસ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું

મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આંખોની તપાસ માટે મફત નિદાન કેમ્પનું આયોજન થયું હતું…

સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના સહયોગથી ઈસરોલ દૂધ મંડળી ખાતે કેમ્પ યોજાયો હતો…ગામના ૧૦૦ ઉપરાંત ગ્રામજનોની આંખની તપાસ કરવામાં આવી હતી..જેમાં આંખોના નંબરની તપાસ,મોતિયાની તપાસ કરવામાં આવી હતી…જે લોકોને નજીકના નંબર હતા તેમને સ્થળ પર જે ચશ્મા આપવામાં આવ્યા હતા..કોઈ પણ વ્યક્તિને ઓપરેશનની જરૂર હોય તો સ્થળ પર એમ્બ્યુલનસ દ્વારા હોસ્પિટલમાં ઓપરેશન બાદ વતનમાં પરત મૂકી જવાની પણ સુવિધા પૂરી પડાઈ હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *