સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા
બાઈક સવારને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી

સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતમાં રોજેરોજ અકસ્માતના બનાવો સામે આવે છે અને તેમાં પણ ભારે વાહનના કેટલાક બેજવાબદાર ચાલકો તો જાણે લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગે છે. ત્યારે સુરતના ડુમસ રોડ પર આર.આર. મોલ પાસે બેફામ ડમ્પરચાલકે બાઈક સવાર ને અડફેટે લઈ કચડી નાંખ્યો હતો. જેતી અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા બાઈક સવારનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અકસ્માતને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *