સુરતમાં ડુપ્લીકેટ નંબર પ્લે લગાડેલ મોપેડ ગાડીનો ઉપયોગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડુપ્લીકેટ નંબર પ્લે લગાડેલ મોપેડ ગાડીનો ઉપયોગ
વરાછામાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરાથી ઝડપ્યો
પ્રકાશ મનજીભાઈ મોણપરાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

ડુપ્લીકેટ નંબર પ્લે લગાડેલ મોપેડ ગાડીનો ઉપયોગ કરવાના વરાછામાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરાથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઈવ રાખવા જણાવ્યુ હોય જેને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જનરલ સ્કોડની ટીમે બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડેલ મોપેડ ગાડીનો ઉપયોગ કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રકાશ મનજીભાઈ મોણપરાને વડોદરા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *