સુરતમાં 30 થી વધુ ચેઈન સ્નેચીંગના ગુના

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 30 થી વધુ ચેઈન સ્નેચીંગના ગુના
રીઢાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
ચેઈન સ્નેચર અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નીકલો ઝડપ્યો

સુરતમાં 30 થી વધુ ચેઈન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા રીઢાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નોંધાયેલા વણશોધાયેલા ચેઈન અને મોબાઈલ સ્નેચીંગના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા માર્ગદર્શનને લઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેક્ટરોની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ચેઈન સ્નેચીંગ સ્કોડની ટીમે બાતમીના આધારે રીઢા ચેઈન સ્નેચર અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નીકલો બેલદારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *