સુરતમાં વોન્ડેડ આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વોન્ડેડ આરોપી ઝડપાયો
આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
સંતોષ શાપા સાપ સરફરાઝ સુશાંત પરીડાની ધરપકડ

નર્મદા આમલેઠા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં અનિચ્છનિય ઘટના ન બને  તેમાટે સતત પેટ્રોલિંગ  કરી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે લસકાણા ડાયમંડ નગર નજીકથી નર્મદા આમલેઠા પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.ના ગુનામાં વોન્ટેડ એવા મુળ ઓરિસ્સાનો અને હાલ કામરેજ ખાતે પટેલ ટાઉનશીપમાં રહેતા સંતોષ ઉર્ફે શાપા ઉર્ફે સાપ ઉર્ફએ સરફરાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે સુશાંત ઈશ્વર પરીડાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો નર્મદા આમલેઠા પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *