માંડવીના સાલૈયા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશન દ્વારા તાલીમ

Featured Video Play Icon
Spread the love

માંડવીના સાલૈયા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશન દ્વારા તાલીમ
નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આગ અકસ્માતની તાલીમ
આગ અકસ્માત સમયે કેવી રીતે બચી શકાય જે અંગે ડેમોસ્ટ્રેશન

માંડવી તાલુકાના સાલૈયા ગામે મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માંડવી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આગ અકસ્માત સમયે કેવી રીતે બચી શકાય જે અંગે ડેમોસ્ટ્રેશન દ્વારા તાલીમ અપાઈ.

માંડવી તાલુકાના સાલૈયા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ તા 22 ના રોજ માંડવી નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા માંડવી તાલુકા ના સાલૈયા મુખ્ય પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગ અકસ્માત સમયે કેવી રીતે બચી શકાય તથા બીજાનો જીવ કેવી રીતે બચાવી શકાય એ અંગેની સચોટ માર્ગદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ સ્કૂલના શિક્ષકોને તેમજ સ્કૂલ સ્ટાફને આપેલ છે, જેમાં શિક્ષકો તથા 159 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ફાયર વિભાગના રાજેશભાઈ જોધપુરી, મહિપાલ મહિડા, જયેશ નાયકા, પ્રત્યેક ચૌધરી તથા ફાયર વિભાગના સ્ટાફ દ્વારા ડેમોસ્ટ્રેશન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *