સુરત મહાનગર પાલિકાની ચુંટણી પહેલા જ આપમાં ગાબડુ

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાની ચુંટણી પહેલા જ આપમાં ગાબડુ
વોર્ડ નંબર 12 માં ટિકીટ મળ્યા બાદ પ્રિતિ સાદડિયાનું રાજીનામુ
પક્ષના આંતરિક વહીવટ તથા ઉઘરાણી મુદ્દે ગંભીર સવાલો કર્યા

સુરત મહાનગર પાલિકાની ચુંટણી પહેલા જ આપમાં ગાબડુ પડ્યુ હોય તેમ વોર્ડ નંબર 12માં ટિકીટ મળ્યા બાદ પ્રિતિ સાદડિયાએ રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે.

સુરત મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયુ હોય તેમ વોર્ડ નંબર 12માં ટિકિટ મળ્યા બાદ પ્રીતિ સાદડિયાએ રાજીનામુ આપી દીધુ છે. ટિકિટ ફાળવણી પછી ગણતરીના કલાકોમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હોય તેમ પ્રીતિ સાદડિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ હતી. પ્રીતિ સાદડિયાએ સોશિયલ મીડિયા પર પક્ષ સામે આક્ષેપો પણ કર્યા હતાં. અને પક્ષના આંતરિક વહીવટ તથા ઉઘરાણી મુદ્દે ગંભીર સવાલો પણ કર્યા હતાં. જેને લઈ સુરતના રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *