અમરેલીમાં દરિયો તોફાની બન્યો, ત્રણ બોટે જળસમાધી લીધી
કુલ 28 માછીમારોમાંથી 17નું રેસ્ક્યૂ, 11ની શોધખોળ,
ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર આવવું મુશ્કેલ
જાફરાબાદના દરિયામાં 5 મી બોટ ડૂબી દરીયા કાંઠે લાંગરેલી ગણેશ પ્રસાદ નામની બોટ ડૂબી …
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે જાફરાબાદ દરીયા પાંચ મી બોટ ડુબી હોવાના વાવડ મળ્યા છે કે દરીયા કિનારે લાંગરેલ ગણેશ પ્રસાદ બોટમાં નીચે ગાબડું પડતા બોટ ડૂબી એક પણ ખલાસી વિના લાંગરેલી બોટ ડૂબી જતા બોટ નુકશાન પોણા ભાગની બોટ પાણીમાં ગરકાવ ઘટના સ્થળે અમરેલી એસ.પી.સંજય ખરાત પહોંચ્યા હતા જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને માછીમારો સાથે બેઠક યોજી એસ.પી.સંજય ખરાત દરિયા કાંઠા વિસ્તારના 11 માછીમારો દરિયામાં લાપતા હોવાથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ જાફરાબાદ તંત્ર એલર્ટ દરિયામાં કરંટ હોવાથી દરિયા કિનારે ન જવા સુચનાઓ આપી ગઈકાલ બપોર બાદ દરિયામાં સતત વરસાદ અને કરંટ દરિયામાં ઉછળ્યા ભારે મોજા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પીપળી કાંઠા વિસ્તારમાં વસતા માછીમારોની રૂબરૂ મુલાકાત કરી લાપતા ખલાસીઓ ના પરિવારને મળીને હિંમત અપાવેલ …
