સુરત : ઉધના મેઈન રોડ પર બાઈકમાં આગ લાગી

Featured Video Play Icon
Spread the love

સુરત : ઉધના મેઈન રોડ પર બાઈકમાં આગ લાગી
બાઈકમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી
ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

સુરતના મેઈન રોડ સિલિકોન શોપસ પાસેથી પસાર થતી બાઈકમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી તો ફાયરને જાણ કરાતા સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતમાં વાહનોમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ઉધના મેઈન રોડ પર સિલિકોન સોપર પાસે બાઈકમાં આગની ઘટના બની હતી. ઉધના સિલિકોન શોપર પાસેથી પસાર થઈ રહેલા પલ્સર બાઈકના ચાલકની બાઈકમાં અચાનક આગ લાગતા ચાલક ગાડી મુકી ઉતરી ગયો હતો અને જોતજોતામાં બાઈક આગની ચપેટમાં આવી ગઈ હતી તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *