સુરતમાં આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપી ઝડપાયો
પોલીસે આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લા ખાતેથી ઝડપી પાડ્યો

સારોલી પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લા ખાતેથી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કકમિશનર ઝોન વન, મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાથી સારોલી પી.આઈ. એસ.આર. વેકરીયાની ટીમના પીએસઆઈ એસ.આર. રાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ધનજંય તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ મેહુલની બાતમીના આધારે મધ્યપ્રદેશના ધાર ઝિલ્લા ખાતે જઈ ત્યાંથી આર્મ્સ એક્ટા ગુનામાં નાસતા ફરતા આરોપી એવા લવકુશ મહારજસિંઘ કુસ્વાહને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *