ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ

Featured Video Play Icon
Spread the love

ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ
ભારતે શાનદાર જીત મેળવતા સુરતીઓએ ઉજવણી કરી
સુરતીઓએ ભાગળ ખાતે ભેગા થઈ ઉજવણી કરી

ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટની મેચમાં ભારતે શાનદાર જીત મેળવતા સુરતીઓએ ભાગળ ખાતે ભેગા થઈ ઉજવણી કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય તો ક્રિકેટ પ્રેમીઓ સાથે દરેક ભારતીયો અચુક આ મેચ જોતા હોય છે. ત્યારે રવિવારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને ઘુંટળીયે પાડ્યુ હોય તેમ કારમી હાર આપતા સુરતીઓએ ઉજવણી કરી હતી. ભારતનો વિજય થતા જ ક્રિકેટ રસિકો ભાગળ ખાતે ભેગા થયા હતા અને ભારતની જીતના વધામણા કર્યા હતાં. તો કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *