સુરત વરાછા પોલીસે રીઢાઓને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછા પોલીસે રીઢાઓને ઝડપી પાડ્યા
વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને ઝડપી પાડ્યા
રીઢાઓ પારશમલ નેનારામ ગુર્જર અને સાવરમલ દીપારામ ગુર્જર

સુરત વરાછા પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી પાંડેસરા વિસ્તારમાંથી ચોરાયેલી રીક્ષા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મિણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પટેલની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ એજી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યરે અહેકો વિજયભાઈ, અપોકો વાસુરભાઈ અને સંદીપભાઈને મળેલી બાતમીના આધારે રીક્ષાની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ પારશમલ નેનારામ ગુર્જર અને સાવરમલ દીપારામ ગુર્જરને ઝડપી પાડી તેઓ પાસેથી પાંડેસરા વિસ્તારમાંથી ચોરાયેલી રીક્ષા કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *