સુરતની ઉધના પોલીસે વ્યાજ વસુલી કરનારને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉધના પોલીસે વ્યાજ વસુલી કરનારને ઝડપ્યો
વધુ વ્યાજ વસુલી બળજબરીથી રૂપિયા કઢાવનાર આરોપી
આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

સુરતની ઉધના પોલીસે વ્યાજખોર પાસેથી મુદ્દલ કરતા વધુ વ્યાજ વસુલી બળજબરીથી રૂપિયા કઢાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચનાથીઉધના પી.આઈ. જે.એસ. ઝાંબેરની ટીમ પીએસઆઈ એચ.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. બિનુકુમાર અને સન્મુખને મળેલી બાતમીના આદારે ફરિયાદી પાસેથી મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ વસુલ કરી બળજબરીથી રૂપિયા કઢાવનાર આરોપીઓ લક્ષ્મણ મોતીલાલ ઠાકુર અન દિપક સુરેશ પવારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *