સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપયો
યુપીવાસી દિપકસિંહ ફોજદારસિંહ રાજપુતને ઝડપી પાડ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉધના પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી ગાંજા વેચાણના લાખો રૂપિયા કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવાઆપેલીસુચનાને લઈ ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરે ની ટીમ પીએસઆઈ એચઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ભાવેશ ને મળેલી બાતમીના આધારે ઉધના પ્રભુનગર ખાતે દરોડા પાડીત્યાંથી ગાંજા સાથે યુપીવાસી દિપકસિંહ ફોજદારસિંહ રાજપુતને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 7 હજાર 400 નો ગાંજો તથા મોબાઈલ અને ગાંજા વેચાણના 6 લાખ 59 હજારથી ધુ મળી 6 લાખ 73 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *