ભાવનગર ભાજપ કાર્યાલયે આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ભાજપ કાર્યાલયે આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુની હાજરીમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
52 ઉમેદવારોને જન સંપર્ક, જન સંવાદ અને જન સેવાના શપથ લેવડાવ્યા

ભાવનગર ભાજપ કાર્યાલયે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુની હાજરીમાં આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરુ થયા

વીઓ :ભાવનગર ભાજપ કાર્યાલયે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુએ સ્થાનિકસ્વરાજની ચૂંટણી પ્રહારના શ્રીગણેશ કરી જનસેવા સંકલ્પ સભા યોજી ભાજપ ના 52 ઉમેદવારોને શપથ લેવડાવ્યા જેમાં ઉમેદવારોએ હું ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રામાં જન સંપર્ક, જન સંવાદ અને જન સેવા દ્વારા કાર્ય કરતો રહીશના શપથ લીધા. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુએ તમામ 52 ઉમેદવારો ને શપથ લેવડાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *