સુરતમાં સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામનું આયોજન
ગુડ ટચ અને બૈડ ટચ અંગે જાણકરી આપવામાં આવી
ટ્રેનિંગ પ્રોગ્રામમાં મોટી સઁખ્યામા બાળકીઓ હાજર રહ્યા
કતારગામ પોલીસે સ્ટેશન વિસ્તારમાં આવેલી એલપીએસ ગ્રુપ ઑફ એજ્યુકેશનમાં બેટી બચાવો બેટો પઢવો અભિયાન અંતર્ગત આજે સેલ્ફ ડિફેન્સનું પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું.
આજે કતારગામ વિસ્તારમાં સુરત પોલીસે તરફથી સ્કૂલમાં ચાઈલ્ડ માટે ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું. ગુડ ટચ અને બૈડ ટચ અંગે જાણકરી આપવામાં આવી. નિવ્યા મહિલા સેના દ્વારા મહિલાઓને ટ્રેનિંગ આવપવામાં આવી હતી. બાળકીઓ પોતાને ડિફેન્સ કરી શકે તે માટે તાલીમ આપવામાં આવ્યું હતું.પોક્સો અને રેપ જેવા બનાવો ને અટકાવી શકાયે તે માટે આજે બાળકીઓને સેલ્ફ ડિફેન્સના તાલીમ આપવામાં આવ્યું હતું.મહિલાઓ પાસે રહેલી વસ્તુ જેમ કે દુપટ્ટા, હેર પિન, સેફટી પિનના ઉપયોગ કરીને પોતાને સુરક્ષા કેવી કરી શકે તે અંગે માહિતી આપવામાં આવી. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મોટી સઁખ્યામા બાળકીઓ હાજર રહ્યા હતા.
