વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલનો અનંત પટેલ પર પ્રહાર

Featured Video Play Icon
Spread the love

વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલનો અનંત પટેલ પર પ્રહાર
ધારાસભ્ય અનંત પટેલ ને ‘મુંગેરીલાલ’ ગણાવ્યા.

વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલનો ધારાસભ્ય અનંત પટેલ પર આકરો પ્રહાર, ‘મુંગેરીલાલ’ ગણાવ્યા.

સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહાર કર્યા છે. ધવલ પટેલે નામ લીધા વિના અનંત પટેલને મુંગેરીલાલ કહ્યા છે. પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ બંધ કરાવ્યા ના બણગા ફૂંકતા અનંત પટેલને સાંસદે આડે હાથ લીધા છે. ધારાસભ્ય અનંત પટેલને પોતાના ઘરમાં ભરાતું વરસાદી પાણી બંધ કરાવવા સાંસદે મહેણું માર્યું છે. 2027 વિધાનસભા ચૂંટણીમાં વાંસદામાં ભાજપનો ધારાસભ્ય હશે તેવો ધવલ પટેલનો દાવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *