સુરતના વેસુ વિસ્તારમાં પોલીસની રહેમનજર કેફે અને ગેમઝોન બેફામ

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુ વિસ્તારમાં પોલીસની રહેમનજર કેફે અને ગેમઝોન બેફામ
સ્કુલ બંક કરી વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં પુલ રમતા પકડાયા
વિદ્યાર્થીઓને યુનિફોર્મમાં પ્રવેશ નહી આપવા માંગ કરી

સુરતના વેસુ વિસ્તારમાં સ્કુલ બંક કરી વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં પુલ રમતા હોવાનુ કહી વિદ્યાર્થીઓને યુનિફોર્મમાં પ્રવેશ નહી આપવા માંગ કરી હતી.

સુરતના સ્ટેશન વિસ્તારમાં રહેતા ગોપાલ પટેલએ જણાવ્યુ હતુ કે તેઓ વેસુ વિસ્તારમાં કોફી પિવા ગયા હતા ત્યારે સ્કુલ યુનિફોર્મમાં કેટલાક વિદ્યાર્થીઓ પુલ રમવા કાફેમાં આવ્યા હતાં. જેને લઈ તેઓ દ્વારા મીડિયા અને પોલીસને જાણ કરાઈ હતી. અને એવી માંગ કરી હતી કે કાફે સંચાલકો દ્વારા સ્કુલ યુનિફોર્મમાં સ્કુલ સમયે આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ નહી. તો તેઓએ મીડિયા સમક્ષ વિવિદ માંગ કરી હતી. હાલ આક્ષેપ થઇ રહ્યા છે કે પોલીસની રહેમનજર કેફે માલિકો અને ગેમ જોનના માલિકો બેફામ બની કાયદાની ઐસી તૈસી કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *