સુરત વરાછામાં માતાવાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછામાં માતાવાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
22 માર્ચ શહીદ દિન નિમિત્તે રક્તદાન
રોયલ ઇમ્પેક્ષ અને 112 ડાયમંડ કંપનીના સહયોગથી રક્તદાન

સુરત વરાછામાં માતાવાડી રોયલ ઇમ્પેક્ષ અને 112 ડાયમંડ કંપનીના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

તારીખ 22 માર્ચ શહીદ દિન નિમિત્તે રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, સુરત વરાછામાં માતાવાડી રોયલ ઇમ્પેક્ષ અને 112 ડાયમંડ કંપનીના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 2000 થી વધુ બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ કરવામાં આવ્યું હતું જ્યાં બપોર સુધીમાં 800 રકત બોટલ એકત્રિત કરવામાં આવી હતી, આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં કલાકારોને સામાજિક સંસ્થાના આગેવાનો જોડાયા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ દિન નિમિત્તે રક્તદાન કરી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મેગા રક્તદાન કેમ્પમાં રીટાર આર્મીમેન અને ઓન ડ્યુટી આર્મીમેન ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *