માંડવી ખાતે જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિદેશી દારૂ
40 લાખ 95 હજારનો વિદેશી દારૂનો નાશ કરાયો.
માંડવી ખાતે જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી વિદેશી દારૂ પકડાયેલ રૂપિયા 40 લાખ 95 હજારનો વિદેશી દારૂનો નાશ કરાયો.
માંડવી ખાતે જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પકડાયેલ વિદેશી દારૂ માંડવી, ઝંખવાવ, ઉમરપાડા, માંગરોળ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો SDM કૌશિક જાદવ, માંડવી, ના.પો.અધિ.શ્રી વનાર સાહેબ, નશાબંધી અધિકારશ્રી વી.સી. ડોડીયા તથા ચારેય પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી નાઓ રૂબરૂ માંડવી ખાતે કેવડિયા ગામની સીમમાં આજરોજ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ કિ.રૂ. 40 લાખ 95 હજારનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.
