સુરતમાં સ્ટ્રીટ ડોગને ખવડાવવા ગયેલી ફેશન ડિઝાઇનર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્ટ્રીટ ડોગને ખવડાવવા ગયેલી ફેશન ડિઝાઇનર
37 વર્ષીય ફેશન ડિઝાઇનર યુવતી પર હુમલો કરાયો
પીપલોદના પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની

સુરતમાં સ્ટ્રીટ ડોગને ખવડાવવા ગયેલી ફેશન ડિઝાઇનર યુવતી પર હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે.

હાલમાં સુપ્રીમ કોર્ટ ના આદેશ ને લઈ શેરી શ્વાન અંગે વિરોધ થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં ફેશન ડિઝાઇનર પર હુમલો કર્યા નો આરોપ છે. પીપલોદના પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની હતી જેમાં 37 વર્ષની ફેશન ડિઝાઈનર યુવતી સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવાથી હતી ત્યારે બિલ્ડિંગમાં ઝઘડો થયો હતો. જે ઝગડા માં યુવતી પર કૌશિકભાઈ પટેલ તેની પત્ની દર્શનાબેન અને દીકરીએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. અને કહ્યું હતું કે તમે સ્વાનને કેમ ખવડાવો છો ? કહીને ઝઘડો કર્યા બાદ ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેને લઈ યુવતી એ પોલીસ ફરિયાદ કરતા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *