સુરતમાં દારૂ બંધી હોવા છતા દારૂનો વેપલો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દારૂ બંધી હોવા છતા દારૂનો વેપલો
ડીસીપી ઝોન 5 માં આવતા પોલીસ મથકોમાં દારૂનો નાશ
79 લાખથી વધુના દારૂ ના જથ્થાનો નાશ કરાયો

સુરતમાં દારૂ બંધી હોવા છતા દારૂનો વેપલો થતો હોય ત્યારે ડીસીપી ઝોન 5માં આવતા પોલીસ મથકોમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો હતો.

સુરતના ડીસીપી ઝોન 5 દ્વારા દારૂ બંધીને લઈ કાર્યવાહી કરાઈ હોય તેમ શહેર ઝોન 5 ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ નાશ કરાયો હતો. સુરતના અમરોલી, ઉતરાણ, અડાજણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝડપાયેલા 79 લાખથી વધુના દારૂ ના જથ્થાનો નાશ કરાયો હતો. ડીસીપી ઝોન 5 એલ.એ. ઝાલા અને મામલતદારની હાજરીમાં દારૂની બોટલો પર બુલ્ડોઝર ફેરવી દઈ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
વિદેશી દારૂ ની બોટલો પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *