છોટાઉદેપુર જીલ્લામાં ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો

Featured Video Play Icon
Spread the love

છોટાઉદેપુર જીલ્લામાં ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો
જીલ્લા પંચાયતની 32 બેઠકો પર ચૂંટણી લ
ચૂંટણી લડવા ભાજપના 217 દાવેદારોએ દાવેદારી કરી

છોટાઉદેપુર જીલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ભાજપમાંથી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો છોટાઉદેપુર જીલ્લા પંચાયતની 32 બેઠકો પર ચૂંટણી લડવા ભાજપના 217 દાવેદારોએ દાવેદારી કરી

છોટાઉદેપુર જીલ્લામાં સંખેડાની 3 જીલ્લા પંચાયત બેઠક માટે 16, બોડેલીની 5 જીલ્લા પંચાયત બેઠક માટે 27, નસવાડીની 5 જીલ્લા પંચાયત માટે 60, કવાંટની 6 જીલ્લા પંચાયત બેઠક માટે 27,કદવાલની 2 જીલ્લા પંચાયત બેઠક માટે 19, પાવી જેતપુરની 4 જિલ્લા પંચાયત બેઠક માટે 38 અને છોટાઉદેપુરની 7 જિલ્લા પંચાયત બેઠક માટે 30 ઉમેદવારોએ કરી દાવેદારી સંખેડાની 18 તા.પં.બેઠક માટે 77,બોડેલીની 24 તા.પં.બેઠક માટે 87, નસવાડીની 22 તા.પં.બેઠક માટે 104,કવાંટની 26 તા.પં.બેઠક માટે 83,કદવાલની 16 તા.પં.બેઠક માટે 61,પાવી જેતપુરની 18 તા.પં.બેઠક માટે 92 અને છોટા ઉદેપુરની 26 તા.પં.બેઠક માટે 86 દાવેદારોએ દાવેદારી કરી જ્યારે બોડેલી નગર પાલિકાના 7 વોર્ડના 28 બેઠકો માટે 115 દાવેદારોએ ભાજપ પાર્ટીમાંથી દાવેદારી કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *