માંડવી એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવી એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી
ડેપોના કર્મચારીઓને રાખડી બાંધી

માંડવી એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા ડેપોના કર્મચારીઓને રાખડી બાંધી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી

આજરોજ માંડવી એસ.ટી ડેપો ખાતે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો ગાયત્રી દીદી તેમજ ભગીનીઓ દ્વારા માંડવી એસટી ડેપોના તમામ કર્મચારીઓ તેમજ ડ્રાઇવર કંડક્ટર ભાઈઓને રાખડીઓ બાંધી તેમજ વ્યસન મુક્તિ માટેથી પ્રતિજ્ઞા લેવડાવેલ. આ રીતે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે બ્રહ્માકુમારીના ગાયત્રી દીદી તેમજ માંડવી ડેપો મેનેજર રોશનીબેન ગાંધી તેમજ તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *