માંડવી નાગરિક બેંક ડિરેક્ટર ચૂંટણીનો પ્રચાર શરૂ,

Featured Video Play Icon
Spread the love

માંડવી નાગરિક બેંક ડિરેક્ટર ચૂંટણીનો પ્રચાર શરૂ,
મંદિરમાં આશીર્વાદ લઈ ઉમેદવારો મેદાનમાં
11 જાન્યુઆરીની ચૂંટણીને લઈ માંડવી નાગરિક સહકારી બેંકના 18 ડિરેક્ટરો માટે ઘરેઘર પ્રચાર
માંડવી નાગરિક બેંક ચૂંટણી પ્રચારનો શુભ આરંભ,

માંડવી નાગરિક બેંકની11જાન્યુઆરીએ યોજાનાર 18 ડિરેક્ટરોની ચૂંટણી માટે પ્રચાર નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

માંડવી નાગરિક સહકારી બેંકની 11 જાન્યુઆરીએ યોજનાર 18 ડિરેક્ટરશ્રીઓની ચૂંટણી માટે આજરોજ શુભારંભ કરવામાં કરવામાં આવ્યો હતો જેમાં માંડવી ખાતે તાપી મેઇન રોડ પર આવેલ વર્ષો પુરાના આશાપુરા માતાજીના મંદિરે તથારામજી મંદિરથી મંદિરના મહંત ના આશીર્વાદ લઇ શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉમેદવારોએ ઘરે ઘર જઈને પેમ્પલેટ વેચી સભાસદોને દિવાના નિશાન પર ચોકડી મારી અવશ્ય મતદાન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યાય માંડવી નગર ભાજપ પ્રમુખ પીતેશભાઈ રાવળ, મહામંત્રી શ્રી ઓ શાલીનભાઈ શાહ તેમજ વિજયભાઈ પટેલ, તત્કાલીન પ્રમુખ નીતિનભાઈ શુક્લા તેમજ મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર શ્રી નટુભાઈ રબારી તેમજ તમામ ઉમેદવારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *