નો ડ્રગ્સ ઈન સુરત સીટીનું અભિયાન

Featured Video Play Icon
Spread the love

નો ડ્રગ્સ ઈન સુરત સીટીનું અભિયાન
ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે કતારગામમાંથી એકને ઝડપ્યો
નિતેશ નાથાભાઈ ખાંભડીયાને એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે કતારગામમાંથી એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને હતીત્યારે ક્રાઈમ બ્રાન્ચની ઝોન 4ની ટીમે બાતમીના આધારે કતારગામ દરવાજા કુબેર નગર 1ની બાજુમાં આવેલ પ્રભુનગર બે માં મકાનમાંથી નિતેશ નાથાભાઈ ખાંભડીયાને 48 હજારની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેનો કબ્જો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *