બીઆરટીએસ બસ ચાલકે એકનો ભોગ લીધો

Featured Video Play Icon
Spread the love

બીઆરટીએસ બસ ચાલકે એકનો ભોગ લીધો
સચીનમાં રોંગ સાઇડથી આવતી બસે બાઇકચાલકને કચડી નાખ્યો
એકાઉન્ટન્ટનું ઘટનાસ્થળે મોત

સુરતના સચીન ખાતે બસ દ્વારા બાઈક સવારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

સચીન પોલીસ મથકની હદમાં સચીન સાતવલ્લા બ્રીજ પાસે બાઈક સવાર ભાવેશ મહેતાને સુરત મહાનગર પાલિકાની સીટી બસના ચાલકે બેફામ રીતે રોંગ સાઈડે બસ હંકારી અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યા હોય જે મામલે સચીન પોલીસ મથકમાં મૃતકના પુત્ર પાર્થએ ફરિયાદ નોંધાવતા સચીન પોલીસે આ મામલે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી સુરત મનપાના સીટી બસના ચાલક અસલેન લતીફ શેખને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *