સુરતમાં ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન દ્વારા રક્ત દાન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન દ્વારા રક્ત દાન
વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહમિલનમાં રક્ત દાન કેમ્પ
રક્ત દાન કેમ્પમાં ૪૮ લોકોએ રક્ત દાન કર્યું

ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશનની છઠ્ઠી સામાન્ય સભા અને પરિવાર મિલનનું આયોજન સુરત કામરેજમાં કોસમડી ખાતે આવેકે હેવન વિલા રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું,

તમામ સભ્યો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી રમત ગમત તેમજ વિવિધ કલા પ્રસ્તુતિ કાર્યક્રમોમાં સહભાગી બન્યા. એઓસિએશનાં પ્રમુખએ જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૪૮ યુવાનોએ રક્તદાન કરી રેડ ક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યું, જેમાં મનીષભાઈ પટેલ દ્વારા એસોસિએશનના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું તેમજ દરેક રક્ત દાતાને પ્રમાણ પત્ર આપીને સન્માનું કરવામાં આવ્યું તમામ સભ્યોને સંપૂર્ણ સહકાર સાંપડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *