સુરતમાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપતા મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપતા મારામારી
મહિલા સહિતના પાંચનો મકાન માલિક-પરિવાર પર હુમલો
પોલીસે 5 લોકો વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતના મહિધરપુરા વિસ્તારમાં બંગાળીઓને મકાન ભાડે આપવાને લઈ થયેલા ઝઘડામાં મહિલા સહિત પાંચ ઈસમોએ દલાલને ાર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ રૂઢનાથપુરામાં મકાન બંગાળીઓને ભાડે આપવાને લઈ હંગામો થયો હતો. જેમાં પાડોશી મહિલા સહિત પાંચ ઈસમોએ દલાલને માર માર્યો હતો જેને લઈ દલાલની આંગળીમાં ફેક્ચર થયો હતું. તો બચાવ કરવા આવેલા દલાલના પિતા અને બહેનને પણ માર મરાતા આખો મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. હાલ મહિધરપુરા પોલીસે પાંચ લોકો વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *