અરવલ્લી શામળાજી પોલીસે દારૂ સાથે બે આરોપી પકડ્યા
91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી
અરવલ્લી શામળાજી પોલીસે 91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી
અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે, 31 ડિસેમ્બર પહેલા મહિલા પીઆઈએ સખ્ત કાર્યવાહી કરતા દારૂ તેમજ અન્ય સામાન મળી કુલ રૂ. 1,02,81,353/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, કુલ મળી કુલ રૂ. ૧,૦૨,૮૧,૩૫૩/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો અને આરોપી મનોજકુમાર સતબીર રોશનલાલ સ્વામી અને અજીતસિંહ રાજેશ ભરતસિંહ રણવાની ધરકપડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
