Site icon hindtv.in

અરવલ્લી શામળાજી પોલીસે દારૂ સાથે બે આરોપી પકડ્યા

અરવલ્લી શામળાજી પોલીસે દારૂ સાથે બે આરોપી પકડ્યા
Spread the love

અરવલ્લી શામળાજી પોલીસે દારૂ સાથે બે આરોપી પકડ્યા
91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી

અરવલ્લી શામળાજી પોલીસે 91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી

અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે, 31 ડિસેમ્બર પહેલા મહિલા પીઆઈએ સખ્ત કાર્યવાહી કરતા દારૂ તેમજ અન્ય સામાન મળી કુલ રૂ. 1,02,81,353/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, કુલ મળી કુલ રૂ. ૧,૦૨,૮૧,૩૫૩/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો અને આરોપી મનોજકુમાર સતબીર રોશનલાલ સ્વામી અને અજીતસિંહ રાજેશ ભરતસિંહ રણવાની ધરકપડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version