અમરેલી : ખોડિયાર ડેમ 70 ટકા ભરાતાં એલર્ટ
અમરેલી-ભાવનગરના 50થી વધુ ગામોને સતર્ક રહેવા સૂચના
ડેમના દરવાજા ખોલવાની શક્યતા
અમરેલીના ધારીનો ખોડિયાર ડેમ ૭૦ ટકા ભરાયો શેત્રુંજી નદી પરનો ડેમ છલકાયો નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા
અમરેલી જિલ્લાના ધારીનઘ ખોડિયાર ડેમ છલકાયો ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણીની આવક થતાં તે તેના ડિઝાઇન સ્ટોરેજના ૭૦% ભરાયેલ હોવાથી નિયમોનુસાર હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા કોઇપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે. આથી, ડેમના નીચાણવાળા ગામના લોકએ નદીના પટમાં કાંઠા અવર જવર કરવી નહીં કરવા ચુસનાઓ આપી ખોડિયાર ડેમ નીચાણ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના આપેલ….
