અમરેલી : બીજેપી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની બેઠક મળી..
રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ એક ભાજપ પ્રેરિત સંગઠન છે.
જિલ્લા પ્રમુખ શબ્બીર મલેકની અધ્યક્ષતામાં અમરેલી સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી..
અમરેલી બીજેપી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ OBCની બેઠક મળી..
રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ એક ભાજપ પ્રેરિત સંગઠન છે. અમરેલી જિલ્લા પ્રમુખ શબ્બીર મલેકની અધ્યક્ષતામાં અમરેલી સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી.OBCની આ બેઠકમાં જિલ્લાની કમિટીની રચના કરવામાં આવી. અમરેલી જિલ્લા ઉપ. પ્રમુખ પદે અમીન મહિડા અને ગફારશા રફાઈની નિમણૂક કરાય…સંગઠનના જિલ્લાના મહામંત્રી સલીમ જાદવને નિમણૂક પત્ર અપાયો… રાજુલા શહેર પ્રમુખ તરીકે આલમ કુરેશી તેમજ સાવરકુંડલા શહેર પ્રમુખની ઇમરાન જપરાને જવાબદારી સોંપાઈ…
