ભાવનગરમાં એક્યુપ્રેશર હેલ્થ કેમ્પ યોજાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં એક્યુપ્રેશર હેલ્થ કેમ્પ યોજાયો
ક્લબ વાઇબ્રન્ટ અને રોટરી રાઉન્ડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે આયોજન
150 થી વધુ દર્દીઓ કેમ્પમાં સારવાર લીધી

ભાવનગર રોટરી ક્લબ વાઇબ્રન્ટ અને રોટરી રાઉન્ડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે 6 દિવસનો એક્યુપ્રેશર હેલ્થ કેમ્પ યોજાયો હતો, જેમાં 150 થી વધુ દર્દીઓ કેમ્પમાં સારવાર લીધી હતી

રોટરી ક્લબ વાઇબ્રન્ટ અને રોટરી રાઉન્ડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં એક્યુપ્રેશર હેલ્થ કેમ્પ યોજાયો જેમાં કમર, ડોક તેમજ શરીરના દુખાવા માટે અલગ અલગ જગ્યાએ પ્રેશર પોઇન્ટ આપીને દર્દીઓને સાજા કરવામાં આવ્યા હતા. રાજસ્થાન રામલોહિયા આરોગ્ય ધામની 4 ડોક્ટરો ટીમ 6 દિવસ માટે કેમ્પમાં આવેલ હતી, મોબાઈલ, લેપટોપ ના વધુ પડતા ઉપયોગ થી ખભા દુઃખાવો , તમેજ સ્ત્રીઓમાં કેલ્શિયમની ખામીને કારણે કમરનો દુખાવો વધુ પડતા પ્રમાણમાં જોવા મળ્યો હતો.

આ કેમ્પમાંમા સુજોક, વાઇબ્રેશન થેરાપી, મેગ્નેટ થેરાપી તેમજ પ્રેશર થેરપી આપી દર્દીઓને સાજા કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં એક્યુપ્રેશર સિવાય બીપી ડાયાબિટીસ થાયરોઈડ તેમજ અન્ય હઠીલા રોગોનો પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *