અરેઠતાલુકાના મુજલાવ યંગ ઈસ્ટાર દ્વારા માંડવીમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.
અરેઠ તાલુકાના યંગ ઇંસ્ટાર મુંજલાવ તરફથી વોલીબોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું…… અરેઠ તાલુકાના મુંજાલાવ ગામે તારીખ 22/11/25/શની વાર ના રાત્રે આઠ ટીમ વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટ રાખવામા આવી હતી જેમા આઠ ગામો ની ટીમોએ ભાગ લીધો હતો ખોલવાડ કઠોર , ઘલા, નાની નરોલી, ખરોડ મુંજાલવ ,અરેઠ આંબા પારડી,ની ટીમોએ ભાગ લીધો હતો જેમા ફાઇનલ માં ઘલા અને કઠોર ની ટીમ આવી હતી જેમા ઘલા ની ટીમ વિજેતા થઇ હતી રાનરસપ તરીકેકઠોર ની ટીમ થઇ હતી સ્પોન્સર બિલાલ ભાઇ ધનચોરા હતા આયોજન હમજા કુવાડીયા અને શાદેક કડોડીયા હતા વિજેતા ટીમ ને ટોફી બિલાલ ભાઇ ધનચોરા ના હસ્તે અર્પણ કરવામાં આવી હતી રનરસપ ટીમ ને ટોફી હનીફ ભાઇ કુવાડીયા ના હસ્તે અપાય હતી એહવાલ હનીફ ભાઇ કુવાડીયા આપવામાં આવ્યો હતો..
