બારડોલીમાં શાકમાર્કેટમાં થયો પ્રચંડ બ્લાસ્ટ
બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો
ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બચાવ્યો
સુરતના બારડોલીના શાકભાજી માર્કેટમાં બની ઘટના શાકમાર્કેટમાં વાસણની દુકાનમાં અચાનક થયો બ્લાસ્ટ વહેલી સવારે દુકાન ખોલતાની સાથે થયો અચાનક બ્લાસ્ટ બ્લાસ્ટ થતા એક સગીર ને ગંભીર ઇજા…
સગિરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો દુકાનમાં એટલી તીવ્રતાનો બ્લાસ્ટ થયો કે દુકાનનો સ્લેબ ધરસાઈ થયોશાકભાજી માર્કેટમાં બ્લાસ્ટ થતા વહેલ સવારે અફરા તફરીનો માહોલ દુકાનનો સમાન રોડપર વેરવિખેર હાલતમાં બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચ્યો…
