સુરતમાં હાઈબ્રીડ ગાંજા માટે ગોગો પેપરનુ વેચાણ
એસઓજીની ટીમે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી
વેસુ, અલથાણ, સિટીલાઈઠ, ઉમરા અને પાલમાં કાર્યવાહી
સુરતમાં હાઈબ્રીડ ગાંજાના સેવન કરનારાઓ માટે ગોગો પેપરનુ વેચાણ કરનાર દુકાનદારો સામે એસઓજીની ટીમે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન પોલીસ ચલાવી રહી છએ ત્યારે એસઓજીના ડીસીપી અને પીઆઈની ીટમ દ્વારા સુરતના વેસુ, અલથાણ, સિટીલાઈઠ, ઉમરા અને પાલ જેવા વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પરથી હાઈબ્રીડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનુ વેચાણ કરનારા દુકાનદારોને પકડી તેઓને કાન પકડાવી માફી મંગાવી હતી અને હવે આ પેપર નહી વેંચ્યે તેમ દુકાનદારોએ કહ્યુ હતું.
