માંડવી ધોબણી નાકા બિરસા મુંડા સર્કલ પાસે અકસ્માત
અકસ્માતમાં સૂકો રામ લખન બનવાસીનું મૌત
માંડવી ધોબણી નાકા બિરસા મુંડા સર્કલ પાસે અકસ્માત સર્જાયો.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ધોબની નાકા સરકાર પાસે અકસ્માતમાં સૂકો રામ લખન બનવાસી ઉંમર વર્ષ 42 મૂળ ઉત્તર પ્રદેશના રહીશને અજાણ્યા ડમ્પર ચાલકે અડફતે લેતા સુકા વનબાસી ઘટના સ્થળે મોત થયું હતું. જેઓ કેરીની વાડી સાચવવા આવ્યા હતા, આ અકસ્માતમાં તેમને મોઢાના ભાગે તથા કપાળના ભાગે ગંભીરતા ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
